Skip to content

Himmatnagar Municipality Recruitment 2024: હિંમતનગર નગરપાલિકા દ્વારા કોઈપણ પરીક્ષા કે અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર પણ રૂપિયા 30,000 થી શરુ

  • by

Himatnagar Municipality Recruitment 2024: હિંમતનગર નગરપાલિકામાં ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

Himmatnagar Municipality Recruitment 2024 | હિંમતનગર નગરપાલિકા ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામહિંમતનગર નગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ16 ડિસેમ્બર 2024

અગત્યની તારીખો:

હિંમતનગર નગરપાલિકા દ્વારા 2 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પગાર:

ઉમેદવાર મિત્રો હિંમતનગર નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ભરતી માં પગાર 30,000 સ્ટાર્ટ થશે. તથા પગાર ને લગતી વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો

પદોના નામ:

હિંમતનગર નગરપાલિકા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા સીટી મેનેજરના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા

હિંમતનગર નગરપાલિકા ભરતી માં વય મર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

હિંમતનગર નગરપાલિકા ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

હિંમતનગર નગરપાલિકા ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર માન્ય સંસ્થા દ્વારા Β.Ε./B.Tech-IT/Μ.Ε./ M.Tech-IT/B.C.A/ B.sc IT/M.C.A./M.sc IT માં કોઈ પણ ડિગ્રી સાથે પાસ થયેલ હોવા જોઈએ. તથા શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • હિંમતનગર નગરપાલિકા ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
  • હિંમતનગર નગરપાલિકા કચેરી, ગોકુલનગર સીવીક સેન્ટર, રીલાયન્સ મોલની બાજુમાં, ખેડ તસીયા રોડ, હિંમતનગર, જી.સાબરકાંઠા.
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Home page પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *